Pramāṇa · Search · About · API

Viyahapannatti 1481

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1481

Language
Gujarati

1481

વિવેચન :–૧૦૪૫
એકેન્દ્રિયમાં ચારના અપહાર કરતાં ચાર શેષ વધે, અપહાર સમય પણ ચાર શેષ હોય તે કૃતયુગ્મ કૃતયુગ્મ એકેન્દ્રિય, એમ બધે. ‘ઉત્પલોદ્દેશક’ તે શતક-૧૧, ઉદ્દેશો-૧ છે. અહીં સંવેધ ન સંભવે તેમ કહ્યું કે – કૃતયુગ્મ કૃતયુગ્મ વિશેષણથી ઉત્પાદ અધિકૃત તેઓ વસ્તુતઃ અનંતા જ ઉત્પન્ન થાય, તેથી સંવેધનો સંભવ નથી જે સોળ વગેરે સંખ્યાથી એકેન્દ્રિયોમાં ઉત્પાદ કહ્યો, તે ત્રસકાયિકમાંથી ઉત્પન્ન થનારની અપેક્ષાએ છે, પણ પારમાર્થિક અનંતોનો પ્રતિસમયે તેમાં ઉત્પાદ નથી.
શતક-૩૫, શતક શતક-૧, ઉદ્દેશક-૨

Linked texts (1)