Viyahapannatti 1490
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1490
- Language
- Gujarati
1490
‘ભગવતી’ સૂત્ર-૧૦૬૧ :– [૩૭/–/–/–/૧૦૬૧]
કૃતયુગ્મ(૨) તેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે? એ રીતે બેઈન્દ્રિયશતક સદૃશ બાર શતક તેઈન્દ્રિયમાં પણ કહેવા. માત્ર અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, સ્થિતિ જઘન્યમાં એક સમય, ઉત્કૃષ્ટ ૪૯-દિવસ. બાકી પૂર્વવત્. ભગવન્! તે એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit