Viyahapannatti 1489
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1489
- Language
- Gujarati
1489
‘ભગવતી’ સૂત્ર-૧૦૬૦ :– [૩૬/૨ થી ૧૨/–/–/૧૦૬૦]
કૃષ્ણલેશ્યી કૃતયુગ્મ (૨) બેઈન્દ્રિય ક્યાંથી ઉપજે છે? કૃષ્ણલેશ્યીમાં પણ ૧૧-ઉદ્દેશક સંયુક્ત શતક. માત્ર લેશ્યા, સંચિઠ્ઠણા, સ્થિતિ એકેન્દ્રિયકૃષ્ણ લેશ્યી સમાન છે. - - - એ રીતે નીલલેશ્યી પણ જાણવા - - - એ રીતે કાપોત લેશ્યી પણ જાણવા. - - - ભવસિદ્ધિક કૃતયુગ્મ (૨) બેઈન્દ્રિય? એ પ્રમાણે ભવસિદ્ધિક શતકના પણ ચારે પૂર્વ ગમક મુજબ જાણવા. વિશેષ એ - સર્વે પ્રાણો૦ના તે અર્થ સમર્થ નથી. બાકી પૂર્વવત્. આ ચાર ઔઘિક શતક થયા.
ભવસિદ્ધિક માફક અભવસિદ્ધિકના ચારે શતકો કહેવા. માત્ર સમ્યક્ત્વ અને જ્ઞાનો નથી. બાકી પૂર્વવત્. આ રીતે આ બાર બેઈન્દ્રિય મહાયુગ્મ શતક છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit