Viyahapannatti 1501
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1501
- Language
- Gujarati
1501
‘ભગવતી’ સૂત્ર-૧૦૬૯ :– [૪૧/–/–/૨/૧૦૬૯]
રાશિયુગ્મ ત્ર્યોજ નૈરયિક ક્યાંથી ઉપજે? પૂર્વવત્ ઉદ્દેશો કહેવો. પરિમાણ-૩, ૭, ૧૧, ૧૫ સંખ્યાત કે અસંખ્યાત ઉપજે, સાંતર પૂર્વવત્. તે જીવો જે સમયે ત્ર્યોજ તે સમયે કૃતયુગ્મ, જે સમયે કૃતયુગ્મ-તે સમયે ત્ર્યોજ? ના, તેમ નથી. એ રીતે દ્વાપરયુગ્મ, કલ્યોજ સાથે કહેવું. બાકી પૂર્વવત્. યાવત્ વૈમાનિક. વિશેષ એ કે - ઉપપાત બધે જ ‘વ્યુત્ક્રાંતિ’ મુજબ કહેવો. ભગવન્! તેમજ છે.
શતક-૪૧, ઉદ્દેશો-૩
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit