Pramāṇa · Search · About · API

Viyahapannatti 1502

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1502

Language
Gujarati

1502

‘ભગવતી’ સૂત્ર-૧૦૭૦ :– [૪૧/–/–/૩/૧૦૭૦]
ભગવન્‌! રાશિયુગ્મ દ્વાપરયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? પૂર્વવત્‌. માત્ર પરિમાણ-૨,૬,૧૦, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. સંવેધ જાણવો. - - તે જીવો જે સમયે દ્વાપરયુગ્મ, તે સમયે કૃતયુગ્મ૦ - X - પ્રશ્ન. ના, તે અર્થ સમર્થ નથી. એ રીતે ત્ર્યોજ અને કલ્યોજ સાથે પણ જાણવું. બાકી ઉદ્દેશા-૧-મુજબ વૈમાનિક સુધી કહેવું. - - ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.
શતક-૪૧, ઉદ્દેશો-૪

Linked texts (1)