Pramāṇa · Search · About · API

Viyahapannatti 1503

Viyāhapannatti: ṭīkānusārī vivecana 1503

Language
Gujarati

1503

‘ભગવતી’ સૂત્ર-૧૦૭૧ :– [૪૧/–/–/૪/૧૦૭૧]
ભગવન્‌! રાશિ યુગ્મ કલ્યોજ નૈરયિક ક્યાંથી ઉપજે? પૂર્વવત્‌. પરિમાણ-૧, ૫, ૯, ૧૩, સંખ્યાત કે અસંખ્યાત ઉપજે. તે જીવો જે સમયે કલ્યોજ છે, તે સમયે કૃતયુગ્મ છે - X - પ્રશ્ન? ના, તેમ નથી. એ રીતે ત્ર્યોજ અને દ્વાપરયુગ્મ સાથે કહેવું. બાકી ઉદ્દેશા-૧-મુજબ. યાવત્‌ વૈમાનિક.
શતક-૪૧, ઉદ્દેશા-૫ થી ૨૮

Linked texts (1)