Viyahapannatti 1504
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1504
- Language
- Gujarati
1504
‘ભગવતી’ સૂત્ર-૧૦૭૨ :– [૪૧/–/–/૫ થી ૨૮/૧૦૭૨]
[૫] ભગવન્! કૃષ્ણલેશ્યી રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? ઉપપાત, ધૂમપ્રભા મુજબ. બાકી ઉદ્દેશા-૧-મુજબ, અસુરકુમારથી વ્યંતર સુધી તેમજ. મનુષ્યો, નૈરયિકવત્. તે આત્મયશથી નિર્વાહ કરે છે. ‘અલેશ્યી-અક્રિય તે જ ભવગ્રહણથી સિદ્ધ થાય.’ તે કથન ન કરવું. બાકી ઉદ્દેશા-૧-મુજબ.
[૬, ૭] કૃષ્ણલેશ્યી ત્ર્યોજ અને દ્વાપરયુગ્મ આ પ્રમાણે જ કહેવા.
[૮] કૃષ્ણલેશ્યી કલ્યોજ તેમજ. પરિમાણ, સંવેધ ઔઘિકોદ્દેશ મુજબ.
[૯ થી ૧૨] કૃષ્ણલેશ્યી સમાન નીલલેશ્યીના ચારે ઉદ્દેશા સંપૂર્ણ કહેવા. માત્ર નૈરયિકોનો ઉપપાત વાલુકાપ્રભા સમાન. બાકી પૂર્વવત્.
[૧૩ થી ૧૬] કાપોતલેશ્યીના ચાર ઉદ્દેશા એમજ છે. માત્ર નૈરયિકોનો ઉપપાત રત્નપ્રભાવત્ કહેવો. બાકી પૂર્વવત્. - - ભગવન્! તે એમ જ છે.
[૧૭ થી ૨૦] તેજોલેશ્યી રાશિયુગ્મ કૃતયુગ્મ અસુરકુમાર ક્યાંથી ઉપજે છે? પૂર્વવત્. માત્ર જેને તેજોલેશ્યા હોય તેને કહેવા. એ રીતે કૃષ્ણલેશ્યી સમાન ચાર ઉદ્દેશા કહેવા. - - ભગવન્! તે એમ જ છે (૨).
[૨૧ થી ૨૪] એ રીતે પદ્મલેશ્યાના ચાર ઉદ્દેશા કહેવા. પદ્મલેશ્યા-પંચેન્દ્રિય તિર્યંચ, મનુષ્ય, વૈમાનિકોને છે, બાકીનાને નથી.-X-
[૨૫ થી ૨૮] પદ્મલેશ્યી વત્ શુક્લલેશ્યીના ચાર ઉદ્દેશા. માત્ર મનુષ્યોનો ગમક ઔધિકોદ્દેશક સમાન
શતક-૪૧, ઉદ્દેશા-૨૯ થી ૫૬
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit