Viyahapannatti 1505
Viyāhapannatti: ṭīkānusārī vivecana 1505
- Language
- Gujarati
1505
‘ભગવતી’ સૂત્ર-૧૦૭૩ :– [૪૧/–/–/૨૯ થી ૫૬/૧૦૭૩]
ભવસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? ઔઘિકના પહેલા ચાર ઉદ્દેશા સમાન સંપૂર્ણ કહેવા. કૃષ્ણલેશ્યી ભવસિદ્ધિક રાશિયુગ્મ કૃતયુગ્મ નૈરયિક ક્યાંથી ઉપજે? કૃષ્ણલેશ્યીના ચાર ઉદ્દેશા સમાન કહેવું. એમ નીલલેશ્યીભવસિદ્ધિકના ૪ ઉદ્દેશા . એ રીતે કાપોતલેશ્યીના ૪ ઉદ્દેશા. તેજોલેશ્યીના ૪ ઉદ્દેશા ઔઘિક સમાન છે. પદ્મલેશ્યી ચાર ઉદ્દેશા તેમજ છે. શુક્લલેશ્યી૦ ચાર ઉદ્દેશા ઔઘિક સમાન. એમ ભવસિદ્ધિકના ૨૮-ઉદ્દેશા.
શતક-૪૧, ઉદ્દેશા-૫૭ થી ૮૪
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit