Pramāṇa · Search · About · API

Viyahapannatti 185

Viyāhapannatti: ṭīkānusārī vivecana 185

Language
Gujarati

185

‘ભગવતી’ સૂત્ર-૧૧૮ :– [૨/૨/૧૧૮]
ભગવન્‌! સમુદ્ઘાતો કેટલા કહ્યા? ગૌતમ! સાત. તે આ – વેદના સમુદ્ઘાતાદિ. અહીં છાદ્મસ્થિક સમુદ્ઘાત સિવાયનું સમુદ્ઘાત પદ કહેવું. યાવત્‌ વૈમાનિક. કષાય સમુદ્ઘાતનું અલ્પબહુત્વ. ભગવન્‌! ભાવિતાત્મા અણગારને કેવલિસમુદ્ઘાત યાવત્‌ ભાવિકાળમાં શાશ્વત રહે છે? - સમુદ્ઘાત પદ કહેવું.

Linked texts (1)