Pramāṇa · Search · About · API

Viyahapannatti 198

Viyāhapannatti: ṭīkānusārī vivecana 198

Language
Gujarati

198

‘ભગવતી’ સૂત્ર-૧૨૫, ૧૨૬ :– [૨/૫/૧૨૫, ૧૨૬]
[૧૨૫] ભગવન્‌! કાયભવસ્થ કેટલો કાળ કાયભવસ્થ રહે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૨૪ વર્ષ સુધી.
[૧૨૬] ભગવન્‌! માનુષી અને પંચેન્દ્રિયતિર્યંચણીને યોનિગત બીજ કેટલો કાળ સુધી યોનિભૂત રૂપે રહે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત્ત, ઉત્કૃષ્ટથી ૧૨-મુહૂર્ત્ત.

Linked texts (1)