Pramāṇa · Search · About · API

Viyahapannatti 197

Viyāhapannatti: ṭīkānusārī vivecana 197

Language
Gujarati

197

વિવેચન :–૧૨૪
ઉદકગબ્ભ ને સ્થાને ક્યાંક દગગબ્ભ પાઠ છે. કાલાંતરે પાણી વરસવાના હેતુરૂપ પુદ્ગલ પરિણામ, તેનું અવસ્થાન જઘન્યથી એક સમય, કેમ કે સમયાંતરે વર્ષે છે. ઉત્કૃષ્ટથી છ માસ, કેમ કે છ માસ પછી વર્ષે છે. માગસર, પૌષ આદિમાં અને વૈશાખના અંત સુધી દેખાતો સંધ્યાનો રંગ, મેઘ ઉત્પાદનું ચિહ્ન છે - X -

Linked texts (1)