Viyahapannatti 211
Viyāhapannatti: ṭīkānusārī vivecana 211
- Language
- Gujarati
211
વિવેચન :–૧૩૪
કાયિકી ત્વરારહિત, માનસિક ચપળતારહિત, અસંભ્રાન્તજ્ઞાની, ઘરોમાં જે ભિક્ષા તેને ભિક્ષા સામાચારી મુજબ લેવી. ઘુંસરા પ્રમાણ અંતર-સ્વશરીર પ્રમાણ દૃષ્ટિ વડે જોતાં. રિયં એટલે ઈર્યા-ગમન. સ્થવિરોનું આ વચન કઈ રીતે માનવું? એવું ઘણાં લોકો કહે છે. પ્રભૂ - સમર્થ, સમિઅ - તેઓ સમ્યક્પણે કથન કરવા સમર્થ છે - વિપરીત જ્ઞાનરહિત છે? અથવા સારી પ્રવૃત્તિવાળા કે અભ્યાસી છે? ઉપયોગવાળા-જ્ઞાની છે? સર્વ પ્રકારે જ્ઞાની છે? હવે આ વિધાનનું ફળ કહે છે–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit