Pramāṇa · Search · About · API

Viyahapannatti 22

Viyāhapannatti: ṭīkānusārī vivecana 22

Language
Gujarati

22

‘ભગવતી’ સૂત્ર-૧૦ :– [૧/૧/૧૦]
આ નવ પદો, હે ભગવન્‌! એકાર્થક, વિવિધ ઘોષ અને વિવિધ વ્યંજનવાળા છે? કે વિવિધ અર્થ-વિવિધ ઘોષ - વિવિધ વ્યંજન વાળા છે? હે ગૌતમ! ચાલતું ચાલ્યુ, ઉદીરાતું ઉદીરાયુ, વેદાતું વેદાયું, પડતું પડ્યું આ ચારે પદો ઉત્પન્ન પક્ષની અપેક્ષાએ એકાર્થક, વિવિધ ઘોષ, વિવિધ વ્યંજનવાળા છે. છેદાતું-છેદાયુ આદિ પૂર્વોક્ત પાંચ પદ વિગતપક્ષની અપેક્ષાએ વિવિધ અર્થ-ઘોષ-વ્યંજનવાળા છે.

Linked texts (1)