Pramāṇa · Search · About · API

Viyahapannatti 226

Viyāhapannatti: ṭīkānusārī vivecana 226

Language
Gujarati

226

‘ભગવતી’ સૂત્ર-૧૪૧ :– [૨/૯/૧૪૧]
ભગવન્‌! આ સમયક્ષેત્ર શું કહેવાય છે? ગૌતમ! અઢી દ્વીપ અને બે સમુદ્ર એટલું એ સમયક્ષેત્ર કહેવાય. તેમાં આ જંબૂદ્વીપ છે તે બધાં દ્વીપ-સમુદ્રોની વચ્ચોવચ્ચ છે. એ પ્રમાણે બધું જીવાભિગમ સૂત્ર મુજબ કહેવું યાવત્‌ અભ્યંતરપુષ્કરાર્ધદ્વીપ. પણ તેમાં જ્યોતિષ્કની હકીકત ન કહેવી.

Linked texts (1)