Viyahapannatti 237
Viyāhapannatti: ṭīkānusārī vivecana 237
- Language
- Gujarati
237
‘ભગવતી’ સૂત્ર-૧૪૮ :– [૨/૧૦/૧૪૮]
ભગવન્! ધર્માસ્તિકાયના કેટલા ભાગને અધોલોક સ્પર્શે છે? ગૌતમ! સાતિરેક અર્ધાભાગને.
ભગવન્! તિર્છાલોકનો પ્રશ્ન - ગૌતમ! અસંખ્યેય ભાગને સ્પર્શે છે.
ભગવન્! ઉર્ધ્વલોકનો પ્રશ્ન - ગૌતમ! દેશોન અર્ધભાગને સ્પર્શે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit