Viyahapannatti 238
Viyāhapannatti: ṭīkānusārī vivecana 238
- Language
- Gujarati
238
વિવેચન :–૧૪૮
ધર્માસ્તિકાય લોકવ્યાપી હોવાથી અને અધોલોકનું પ્રમાણ સાત રાજથી કંઈક વધુ છે તેથી, સાતિરેક અર્ધ કહ્યું. ધર્માસ્તિકાયનું પ્રમાણ અસંખ્યાત યોજન છે અને તિર્છા લોકનું પ્રમાણ ૧૮૦૦ યોજન છે માટે તિર્છાલોક ધર્માસ્તિકાયના અસંખ્યાતમાં ભાગે છે, માટે તે તેના અસંખ્ય ભાગને સ્પર્શે છે. ઉર્ધ્વલોક દેશોન સાત રાજ છે માટે દેશોનાર્દ્ધ કહ્યું.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit