Viyahapannatti 264
Viyāhapannatti: ṭīkānusārī vivecana 264
- Language
- Gujarati
264
વિવેચન :–૧૭૩, ૧૭૪
પભુ - શક્તિવાળો, સમત્થ - સંગત પ્રયોજન, હા હા આદિ. અહો! હું હણાઈ ગયો છું. - X - મુટ્ઠિવાએણં - ઘણા વેગથી વજ્રને ગ્રહણ કરવા મુટ્ઠિ વાળતા ઉત્પન્ન થયેલ વાયુ વડે - - વાળનો અગ્ર ભાગ વીંઝાયો. ઈહમાગએ આદિ - તિર્છાલોકમાં સુંસુમારપુરમાં આવ્યો, આ ઉદ્યાનમાં આવ્યો, આ જ ઉદ્યાનમાં આજે અથવા હે પાપકર્મરહિત-આર્ય! અથવા હે સ્વામી! ઉપસંપન્ન થઈને વર્તુ છું. ફરીથી એ પ્રમાણે વર્તીશ નહીં - X - કોઈ ઢેફું આદિ પુદ્ગલ ફેંકીને, જતાં ઢેફાને મનુષ્ય પકડી શકતો નથી, તેમ દેખાય છે. દેવ કઈ રીતે પકડી શકે? જેથી શક્રે વજ્ર ફેંક્યું અને સંહર્યુ, જો તેણે પકડ્યું તો ચમર કેમ ન પકડે? –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit