Viyahapannatti 274
Viyāhapannatti: ṭīkānusārī vivecana 274
- Language
- Gujarati
274
‘ભગવતી’ સૂત્ર-૧૭૯, ૧૮૦ :– [૩/૩/૧૭૯, ૧૮૦]
[૧૭૯] ભગવન્! પહેલા ક્રિયા અને પછી વેદના કે પહેલા વેદના અને પછી ક્રિયા? મંડિતપુત્ર! પહેલા ક્રિયા પછી વેદના થાય, પણ પહેલા વેદના અને પછી ક્રિયા ન થાય.
[૧૮૦] શ્રમણ નિર્ગ્રન્થોને ક્રિયા હોય? હા, હોય. શ્રમણનિર્ગ્રન્થો કેવી રીતે ક્રિયા કરે છે? મંડિતપુત્ર! પ્રમાદને લીધે અને યોગ નિમિત્તે. - X -
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit