Viyahapannatti 307
Viyāhapannatti: ṭīkānusārī vivecana 307
- Language
- Gujarati
307
વિવેચન :–૨૦૦
વસુધારા - તીર્થંકરના જન્માદિ પ્રસંગે આકાશમાંથી થતી ધનવૃષ્ટિ, હિરણ્ણવાસ - રૂપુ અથવા ઘડેલ સોનું. વર્ષા - અલ્પતર વરસાદ, વૃષ્ટિ - મહાવર્ષા. માલ્ય - ગુંથેલા પુષ્પો, વર્ણ - ચંદન, ચૂર્ણ - સુગંધી દ્રવ્યનો ભૂકો, ગંધ - કોષ્ઠપુટપાક, - X - સંનિધિ - ઘી, ગોળ આદિની સ્થાપના, સંનિચય - ધાન્યનો સંચય, નિધિ - લાખ વગેરે પ્રમાણ દ્રવ્ય સ્થાપના, નિધાન - ભૂમિમાં રહેલ હજાર આદિ દ્રવ્યનો સંચય.
એ બધાં કેવા? ખૂબ જૂના, તેથી જ તેના સ્વામી, સિંચક આદિ ક્ષીણ થયા છે, માર્ગ, ગોત્રીયના ઘરો ક્ષીણ થયા છે. જેના સ્વામી હવે સત્તાહીન થયા છે. ઈત્યાદિ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit