Pramāṇa · Search · About · API

Viyahapannatti 313

Viyāhapannatti: ṭīkānusārī vivecana 313

Language
Gujarati

313

‘ભગવતી’ સૂત્ર-૨૦૬ :– [૩/૧૦/૨૦૬]
રાજગૃહમાં યાવત્‌ આમ કહ્યું – ભગવન્‌! અસુરેન્દ્ર અસુરરાજ ચમરની કેટલી પર્ષદાઓ છે?
ગૌતમ! ત્રણ. તે આ છે – સમિતા, ચંડા, જાત. એ પ્રમાણે યથાનુપૂર્વીએ યાવત્‌ અચ્યુતકલ્પ સુધી કહેવું.
ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)