Pramāṇa · Search · About · API

Viyahapannatti 322

Viyāhapannatti: ṭīkānusārī vivecana 322

Language
Gujarati

322

‘ભગવતી’ સૂત્ર-૨૧૧ :– [૪/૯/૨૧૧]
ભગવન્‌! નૈરયિક, નૈરયિકોમાં ઉત્પન્ન થાય કે અનૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થાય? - - પન્નવણા સૂત્રના લેશ્યાપદનો ત્રીજો ઉદ્દેશો ‘જ્ઞાન’ના કથન સુધી કહેવો.

Linked texts (1)