Pramāṇa · Search · About · API

Viyahapannatti 324

Viyāhapannatti: ṭīkānusārī vivecana 324

Language
Gujarati

324

‘ભગવતી’ સૂત્ર-૨૧૨ થી ૨૧૪ :– [૪/૧૦/૨૧૨ થી ૨૧૪]
[૨૧૨] ભગવન્‌! કૃષ્ણલેશ્યા, નીલલેશ્યાનો સંયોગ પામીને તે રૂપે અને તે વર્ણે પરિણમે? - - પન્નવણા સૂત્રના લેશ્યાપદનો ચોથો ઉદ્દેશો કહેવો યાવત્‌ - ૦ ૦ ૦
[૨૧૩] પરિણામ, વર્ણ, રસ, ગંધ, શુદ્ધ, અપ્રશસ્ત, સંક્લિષ્ટ, ઉષ્ણ, ગતિ, પરિણામ, પ્રદેશ, અવગાહના, વર્ગણા, સ્થાન અને અલ્પબહુત્વ.
[૨૧૪] ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)