Pramāṇa · Search · About · API

Viyahapannatti 359

Viyāhapannatti: ṭīkānusārī vivecana 359

Language
Gujarati

359

વિવેચન :–૨૩૦, ૨૩૧
સે - હવે, કિં - પ્રશ્ન, ખાઈ - વળી, દેવો શું કહેવાય? ‘નોસંયત’ કહેવાય. તે અસંયતનો પર્યાય હોવા છતાં ‘નોસંયત’ શબ્દ અનિષ્ઠુર વચન છે. જેમ મરી ગયાને બદલે પરલોક ગયા કહે છે. દેવાધિકારથી બીજું કહે છે. - X - અર્ધમાગધી. - ભાષા છ પ્રકારે – પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પિશાચી, શૌરસેની અને અપભ્રંશ. તેમાં માગધી અને પ્રાકૃત ભાષાનું કંઈ-કંઈ લક્ષણ જેમાં છે, તે અર્ધમાગધી. આ અર્ધમાગધીની વ્યુત્પત્તિ છે. કેવલિ, છદ્મસ્થની વક્તવ્યતાથી કહે છે –

Linked texts (1)