Pramāṇa · Search · About · API

Viyahapannatti 390

Viyāhapannatti: ṭīkānusārī vivecana 390

Language
Gujarati

390

‘ભગવતી’ સૂત્ર-૨૬૧ :– [૫/૭/૨૬૧]
(૧) પાંચ હેતુઓ કહ્યા. તે આ - હેતુને જાણે, હેતુને જુએ, હેતુને સમજે, હેતુને સારી રીતે પ્રાપ્ત કરે, હેતુવાળુ છદ્મસ્થ મરણ મરે. – (૨) પાંચ હેતુ કહ્યા - હેતુ વડે જાણે યાવત્‌ હેતુ વડે છદ્મસ્થ મરણ મરે. – (૩) પાંચ હેતુ કહ્યા - હેતુને ન જાણે યાવત્‌ હેતુવાળા અજ્ઞાન મરણે મરે. – (૪) પાંચ હેતુ કહ્યા - હેતુએ ન જાણે યાવત્‌ હેતુએ મરણે મરે. ..... (૧) પાંચ અહેતુ કહ્યા – અહેતુને જાણે યાવત્‌ અહેતુએ કેવલિ મરણે મરે. – (૨) પાંચ અહેતુ કહ્યા – અહેતુએ જાણે યાવત્‌ અહેતુએ કેવલિ મરણે ન મરે. – (૩) પાંચ અહેતુ કહ્યા – અહેતુ ન જાણે યાવત્‌ અહેતુ છદ્મસ્થ મરણે મરે. – (૪) પાંચ અહેતુ કહ્યા – અહેતુ વડે ન જાણે યાવત્‌ અહેતુ વડે છદ્મસ્થ મરણે મરે. ભગવન્‌! એમ જ છે, એમ જ છે.

Linked texts (1)