Pramāṇa · Search · About · API

Viyahapannatti 389

Viyāhapannatti: ṭīkānusārī vivecana 389

Language
Gujarati

389

વિવેચન :–૨૬૦
ભાંડ-માટીના વાસણ, માત્ર-કાંસાના વાસણ, ઉપકરણ એટલે લોઢી, કડાયુ, કડછી આદિ. પ્રત્યાખ્યાન ન કરેલ હોવાથી તે એકેન્દ્રિયો પરિગ્રહી છે, એમ જાણવું. ઉપકાર સાધર્મ્યથી બેઈન્દ્રિયોની શરીર રક્ષાર્થે તેમણે કરેલ ઘરોને તેમના ઉપકરણ સમજવા.
ટંક - ટાંકણાથી છેદાયેલ પર્વત, કુડ - કૂટ કે શિખર અથવા હાથીને બાંધવાના સ્થાનો. સેલ - મુંડ પર્વત, સિહર - શિખરવાળા ગિરિ. પબ્ભાર - થોડો નમેલ ગિરિદેશ, લેણ - પર્વત ખોદી બનાવેલ ગૃહ. ઉજ્ઝર - પર્વત તટેથી નીચે પાણી પડતું હોય તેવું સ્થાન, નિજ્ઝર - પાણીનું ઝરણ, ચિલ્લલ - કાદવ મિશ્ર પાણી, પલ્લલ -આનંદદાયી જળાશય, વપ્પિણ-ક્યારવાળો પ્રદેશ, અગડ-કૂવો, વાવિ-ચોખૂણી વાવ,- X - દીહિય - સારણી, ગુંજાલિય - વાંકી સારણી,- X - X -આરામ - દંપતી જ્યાં ક્રીડા કરે તેવું માધવીલતાદિયુક્ત સ્થાન. ઉજ્જાન - પુષ્પાદિયુક્ત વૃક્ષ સંકુલ, કાનન-સામાન્ય વૃક્ષ યુક્ત એવું નગર નજીકનું સ્થાન.- X - X - ખાઈય - ઉપરથ પહોળી, નીચેથી સાંકળી ખાડી. પરિહ - ઉપર, નીચે સરખી ખાડી. અટ્ટાલગ - અટારી, ચરિય - કિલ્લા વચ્ચેનો હાથી વગેરેને જવાનો માર્ગ.- X -પાસાય-દેવ કે રાજાના ભવન.- X -સરણ-ઘાસનું ઝુંપડું,- X - X -ઈત્યાદિ.છદ્મસ્થત્વથી હેતુવ્યવહારકર્તા હોવાથી, એ નૈરયિકાદિ જીવો પણ હેતુઓ કહેવાય. તેથી હેતુના ભેદ કથન

Linked texts (1)