Pramāṇa · Search · About · API

Viyahapannatti 42

Viyāhapannatti: ṭīkānusārī vivecana 42

Language
Gujarati

42

પ્રથમ ઉદ્દેશો કહ્યો, હવે બીજો કહે છે, આનો સંબંધ આ છે – ઉદ્દેશા-૧-માં ચલનાદિ ધર્મવાળું કર્મ કહ્યું, તેનું જ અહીં નિરૂપણ કરે છે. ઉદ્દેશકાર્થ સંગ્રહણી મુજબ ‘દુઃખ’ કહ્યું તે અહીં કહે છે - X -

Linked texts (1)