Viyahapannatti 438
Viyāhapannatti: ṭīkānusārī vivecana 438
- Language
- Gujarati
438
વિવેચન :–૨૯૨ થી ૨૯૪
કૃષ્ણરાજિ એટલે કાળા પુદ્ગલોની રેખા. હવ્વં - ચોક્કસ, અક્ખાડગ - અખાડો, નાટકાદિ જોવાના સ્થાનમાં આસન વિશેષ. - X - કાળા મેઘની રેખા તુલ્ય હોવાથી મેઘરાજિ, તમિસ્રપણે છઠ્ઠી નારકી તુલ્ય હોવાથી મઘા વાયુના સમૂહ માફક ઘટ્ટ અંધકારવાળી હોવાથી વાયફલિહ. વાયુ સમૂહ માફક ગાઢ અંધકારવાળી, હેતુપણાથી પરિક્ષોભરૂપ - વાતપરિક્ષોભ. દુર્લંઘ્યત્વથી દેવોને પણ અર્ગલા સમાન છે માટે દેવપરિઘ. દેવોને પરિક્ષોભનો હેતુ હોવાથી દેવપરિક્ષોભ.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit