Pramāṇa · Search · About · API

Viyahapannatti 443

Viyāhapannatti: ṭīkānusārī vivecana 443

Language
Gujarati

443

વિવેચન :–૩૦૦, ૩૦૧
અહીં પૃથ્વીમાં નરકપૃથ્વી જ લેવી, ઈષત્‌ પ્રાગ્ભારા નહીં. આ પૃથ્વી સંબંધી હકીકત સમુદ્ઘાતો સાથે સંબંધિત છે. તેમાં પુનરુક્તિ જેવું નથી. નરકાવાસ પ્રાપ્તિ પછી જ. પુદ્ગલોને ગ્રહણ કરે, તેનો જ ખલ-રસ વિભાગ કરે, તે વડે શરીર રચે. તે સમુદ્ઘાતમાં જ મરે. તે નરકાવાસ કે સમુદ્ઘાતથી સ્વશરીર વડે કેટલાં દૂર જાય? કેટલું દૂર પ્રાપ્ત કરે? અંગુલને યાવત્‌ શબ્દથી વેંતને, રત્નીને, કુક્ષિને, ધનુષ્‌ને, કોશને, યોજનને આદિ.-X-ઉત્પાદન સ્થાનાનુસાર અંગુલના અસંખ્યેયભાગમાત્રાદિ ક્ષેત્રમાં સમુદ્ઘાતથી જઈને.-X-એક પ્રદેશશ્રેણિ-વિદિશાને મૂકીને
શતક-૬, ઉદ્દેશો-૭ – ‘શાલી’
ઉદ્દેશા-૬-માં જીવ વક્તવ્યતા કહી. અહીં જીવવિશેષ યોનિ –

Linked texts (1)