Viyahapannatti 445
Viyāhapannatti: ṭīkānusārī vivecana 445
- Language
- Gujarati
445
વિવેચન :–૩૦૨
શાલિ - કલમ આદિ ચોખા, વીહી - ડાંગર, જવજવ - વિશેષ યવ. એ પ્રત્યક્ષરૂપ ધાન્યો કોઠમાં સંરક્ષણ થાય તેમ સંઘરેલા હોય, પલ્લ - વાંસનું પાત્રવિશેષ, મંચ - ભીંત વિનાનો હોય, માલ - ઘરની ઉપર ઓલિત્ત - બારણાથી ઢાંકેલ અને છાણથી લિપ્ત, લિત્ત - ચોતરફ છાણ વડે લિપ્ત, પિહિત - તેવા ઢાંકણથી ઢાંકેલ, મુદ્દિય - મહોરવાળા, લંછિત - રેખાદિકૃત લાંછન, યોનિ - અંકુર ઉત્પત્તિ હેતુ, પમિલાયતિ - વર્ણાદિથી હીન થાય. પવિદ્ધંસઈ - ક્ષય પામે, બીજ-અબીજ થાય. કલાય - કલાય, ગોળચણા. મસૂર - ચનકિકા, નિષ્પાવ - વાલ, કુલત્થ - કળથી, આલિસંદગ - ચોળા વિશેષ, સઈણ - તુવેર, પલિમંથગ - ગોળ કે કાળા ચણા. અયસિ - અળસી, ઈત્યાદિ - X - X -.અહીં સ્થિતિ કહી. સ્થિતિ વિશેષથી હવે મુહૂર્ત્ત કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit