Viyahapannatti 456
Viyāhapannatti: ṭīkānusārī vivecana 456
- Language
- Gujarati
456
‘ભગવતી’ સૂત્ર-૩૧૭ :– [૬/૯/૩૧૭]
ભગવન્! જીવો જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી કર્મ પ્રકૃતિને બાંધે છે? ગૌતમ! સાત, આઠ કે છ પન્નવણા બંધુદ્દેશ જાણવો.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit