Viyahapannatti 457
Viyāhapannatti: ṭīkānusārī vivecana 457
- Language
- Gujarati
457
વિવેચન :–૩૧૭
આયુ અબંધકાલે સાત પ્રકારે બાંધે. આયુબંધ કાલે આઠ ભેદે બાંધે. સૂક્ષ્મસંપરાય અવસ્થામાં મોહનીય અને આયુ ન બાંધે. પ્રજ્ઞાપનામાં ૨૪-માં પદમાં આવેલ બંધ ઉદ્દેશ અહીં જાણવો તે આ રીતે – ભગવન્! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી પ્રકૃત્તિ બાંધે? આદિ એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. તે આ રીતે – ભગવન્! નૈરયિક જ્ઞાનાવરણીય કર્મ બાંધતા કેટલી પ્રકૃત્તિ બાંધે? આદિ એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. વિશેષ એ - મનુષ્યો જીવોવત્ જાણવા. જીવાધિકારથી જીવને આશ્રીને કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit