Viyahapannatti 465
Viyāhapannatti: ṭīkānusārī vivecana 465
- Language
- Gujarati
465
વિવેચન :–૩૨૧
જીવ - જીવ, જીવ - ચૈતન્ય. જીવ અને ચૈતન્ય, પરસ્પર અભેદ હોવાથી કહ્યું કે જીવ એ ચૈતન્ય છે, ચૈતન્ય એ જીવ છે. નૈરયિકાદિમાં તો જીવત્વ કાયમ રહેનારું છે, પણ જીવોમાં નૈરયિકાદિત્વ હોય કે ન હોય. જીવના અધિકારથી જ કહે છે - જીવત્તિ - પ્રાણોને ધારણ કરે છે. તેથી કહ્યું કે જે પ્રાણોને ધારણ કરે છે, તે નિયમા જીવ છે. કેમકે અજીવોને આયુકર્મના અભાવે જીવનનો અભાવ છે. જીવ હોય તે પ્રાણ ધારણ કરે કે ન કરે. કેમકે સિદ્ધોને પ્રાણધારણનો અભાવ છે. ... - જીવ અધિકારથી અન્યતીર્થિકનો મત–
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit