Pramāṇa · Search · About · API

Viyahapannatti 476

Viyāhapannatti: ṭīkānusārī vivecana 476

Language
Gujarati

476

‘ભગવતી’ સૂત્ર-૩૨૯ :– [૭/૧/૩૨૯]
ભગવન્‌! લોકનું સંસ્થાન કેવું છે? ગૌતમ! સુપ્રતિષ્ઠક. - X - નીચે વિસ્તીર્ણ યાવત્‌ ઉપર ઉર્ધ્વ મૃદંગાકાર સંસ્થિત. એવા આ શાશ્વત લોકમાં - X - ઉત્પન્ન કેવલ જ્ઞાન-દર્શનધર અરહંત, જિન, કેવલી જીવોને જાણે છે - જુએ છે અને અજીવોને પણ જાણે છે - જુએ છે. ત્યારપછી તેઓ સિદ્ધ થાય છે યાવત્‌ દુઃખોનો અંત કરે છે.

Linked texts (1)