Viyahapannatti 477
Viyāhapannatti: ṭīkānusārī vivecana 477
- Language
- Gujarati
477
વિવેચન :–૩૨૯
સુપ્રતિષ્ઠક - શર-યંત્ર, તેને અહીં ઉપર સ્થાપેલ કાળ શાદિક ગ્રહણ કરવું. તેવા પ્રકારે લોક સાદૃશ્ય જાણવું. તેની આ પ્રમાણે ભાવના કરવી. નીચે વિસ્તીર્મ, મધ્યે સંક્ષિપ્ત, ઉપર વિશાળ, નીચે પલ્યંકાકારે, મધ્યે ઉત્તમ વજ્રાકારે ઈત્યાદિ. - - લોકસ્વરૂપ કહ્યું, ત્યાં જે કેવલી કરે છે, તે દર્શાવ્યું. અંતકરેઈ - થી ક્રિયા બતાવી. તેના વડે શ્રાવકને કહે છે –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit