Viyahapannatti 481
Viyāhapannatti: ṭīkānusārī vivecana 481
- Language
- Gujarati
481
વિવેચન :–૩૩૩
ગતિનો સ્વીકાર. નિસ્સંગતા - કર્મ મલ જવાથી, નિરંગણયા - મોહના જવાથી નિરાગતાથી. ગતિ પરિણામ - ગતિના સ્વભાવથી, બંધણચ્છેદણ - એરંડ ફળવત્ કર્મબંધન છેદનથી. નિરંધણતા - ધુંવાડા માફક કર્મબંધન છોડવાથી. પુવ્વપઓગ - બાણની જેમ સકર્મતાથી ગતિ પરિણામત્વથી. - X - નિરુવહય - વાતાદિથી અનુપહત. દબ્ભ - સમૂલ, કુસ - દર્ભની જેમ છિન્નમૂળથી. - X - X - કલસિંબલિયાઈ - કલાય ધાન્યની ફળી. એરંડમિંજિયા - એરંડ ફળ - X - X - સ્વભાવથી ઉર્ધ્વ, નિવ્વાઘાએણ - કટ આદિ આચ્છાદન અભાવથી. અકર્મણનું કથન કર્યુ, તેથી ઉલટું કર્મ વક્તવ્યતા –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit