Pramāṇa · Search · About · API

Viyahapannatti 501

Viyāhapannatti: ṭīkānusārī vivecana 501

Language
Gujarati

501

વિવેચન :–૩૪૮
સ્થિતિ આશ્રીને - અહીં આમ વિચારવું. સાતમી પૃથ્વીનો નારક, કૃષ્ણલેશ્યી, ત્યાં રહીને ઘણાં કર્મ ખપાવે, શેષ વર્તમાન હોય. પાંચમીમાં નારકની સ્થિતિ ૧૭-સાગરોપમ હોય, તે નીલલેશ્યી હોય, તેની અપેક્ષાએ કૃષ્ણલેશ્યી અલ્પકર્મી કહેવાય. આ રીતે આગળ પણ કહેવું. - જ્યોતિષ્કને માત્ર તેજોલેશ્યા હોવાથી સંયોગ નથી, માટે જ્યોતિષ્કો ન કહેવા. - - લેશ્યાવાળા જીવો વેદનાવંત હોય, તેથી વેદના-સૂત્ર.

Linked texts (1)