Viyahapannatti 546
Viyāhapannatti: ṭīkānusārī vivecana 546
- Language
- Gujarati
546
વિવેચન :–૩૭૯
અગણિકાય૦ તેઉકાયને ઉપદ્રવ કરીને હિંસા કરે છે. તેમાં એક સળગાવીને અને બીજો બુઝાવીને કરે છે. તેમાં સળગાવવાથી ઘણો જ તેઉકાય ઉત્પાદ થવા છતાં અલ્પતર વિનાશ પણ થાય, તેમ દર્શાવ્યુ છે. મહાકર્મતર-એટલે અતિશયથી-જ્ઞાનાવરણાદિ મહાકર્મ જેને છે તે તથા મહાક્રિયાવાળો, અહીં ક્રિયા-દાહરૂપા છે. મહાસ્રવતર-ઘણાં કર્મબંધનો હેતુ હોવાથી, મહાવેયણતર-જેમાંથી જીવને મહાવેદના થાય તે.
અગ્નિ વક્તવ્યતા કહી, અગ્નિ સચેતન છે, એ રીતે અચિતપુદ્ગલો પણ કેવા પ્રકાશે? તેવો પ્રશ્ન કરતાં કહે છે
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit