Pramāṇa · Search · About · API

Viyahapannatti 548

Viyāhapannatti: ṭīkānusārī vivecana 548

Language
Gujarati

548

વિવેચન :–૩૮૦
સચિત્ત-અચેતન તેઉકાયાદિ તાવત્‌ પ્રકાશે છે જ. ઓભાસંતિ - પ્રકાશવાળા હોય છે. ઉજ્જોઈંતિ - વસ્તુને ઉદ્યોત કરે છે, તવંતિ - તાપ કરે છે, પભાસંતિ - તથાવિધ વસ્તુના દાહકત્વથી પ્રભાવ પામે છે.
ક્રુદ્ધ અણગારની તેજોલેશ્યા દૂર જઈને દૂર પડે છે, અભિપ્રેત સ્થળે જતાં ક્રમશઃ તેના અડધા આદિમાં ગમન સ્વભાવ હોવા છતાં દેશના તે અર્દ્ધ આદિમાં પડે છે. - X - ઈત્યાદિ - X –

Linked texts (1)