Pramāṇa · Search · About · API

Viyahapannatti 563

Viyāhapannatti: ṭīkānusārī vivecana 563

Language
Gujarati

563

વિવેચન :–૩૮૮
જીવ અને પુદ્ગલનો સંબંધ અલ્પકાલીન હોવાથી, કાયાદિ રૂપથી પ્રયોગ પરિણત પુદ્ગલો સૌથી ઓછા છે. કાયાદિ પ્રયોગ પરિણતથી મિશ્રક પરિણત અનંતગુણા છે, કેમકે પ્રયોગકૃત પરિણામ આકારને ન છોડતો એવો વિસ્રસા વડે જે બીજા પરિણામને પામે, તે મુક્ત ક્લેવરાદિ અવયવરૂપ તે અનંતાનંત છે. વિસ્રસા પરિણત તેનાથી અનંતગુણ છે. કેમકે જીવદ્વારા ગ્રહણને યોગ્ય નહીં તેવા પરમાણુ આદિ અનંત છે.

Linked texts (1)