Pramāṇa · Search · About · API

Viyahapannatti 562

Viyāhapannatti: ṭīkānusārī vivecana 562

Language
Gujarati

562

‘ભગવતી’ સૂત્ર-૩૮૮ :– [૮/૧/૩૮૮]
ભગવન્‌! આ પ્રયોગ પરિણત, મિશ્રપરિણત, વીસ્રસા પરિણત પુદ્ગલોમાં કયા કોનાથી યાવત્‌ વિશેષાધિક છે? ગૌતમ! સર્વથી થોડાં પુદ્ગલ પ્રયોગ પરિણત છે, મિશ્રપરિણત અનંતગુણા છે. વીસ્રસા પરિણત તેથી અનંતગુણા છે. ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે.

Linked texts (1)