Pramāṇa · Search · About · API

Viyahapannatti 584

Viyāhapannatti: ṭīkānusārī vivecana 584

Language
Gujarati

584

‘ભગવતી’ સૂત્ર-૩૯૯ :– [૮/૩/૩૯૯]
ભગવન્‌! પૃથ્વીઓ કેટલી કહી છે? ગૌતમ! ૮ કહી છે. તે આ -રત્નપ્રભા યાવત્‌ અધઃસપ્તમી, ઈષત્‌-પ્રાગ્ભારા. ભગવન્‌! તેમાં આ રત્નપ્રભા પૃથ્વી શું ચરિમ કે અચરિમ? સંપૂર્ણ ચરિમપદ કહેવું - યાવત્‌ - ભગવન્‌! વૈમાનિક સ્પર્શ ચરમથી ચરમ કે અચરમ? ગૌતમ! ચરમ પણ છે, અચરમ પણ છે. ભગવન્‌! તે એમ જ છે (૨).

Linked texts (1)