Viyahapannatti 625
Viyāhapannatti: ṭīkānusārī vivecana 625
- Language
- Gujarati
625
વિવેચન :–૪૨૬
તૈજસ શરીરના અનાદિત્વથી સર્વબંધ નથી. કેમકે તેને પહેલાથી પુદ્ગલોપાદાન કરેલ છે. આ તૈજસ શરીરબંધ અભવ્યોને અનાદિ અપર્યવસિત છે, ભવ્યોને અનાદિ સપર્યવસિત છે.
તૈજસ શરીર પ્રયોગબંધના અંતરને કહે છે – જેથી સંસારી જીવ તૈજસ શરીરબંધથી બંને રૂપે મુક્ત નથી, ત્યાં સુધી અંતર નથી.
તૈજસ શરીરના દેશબંધકાદિનું અલ્પ બહુત્વ - સૌથી થોડા અબંધકો છે, કેમકે સિદ્ધો જ અબંધક હોય. બધાં સંસારી દેશબંધક હોવાથી તેને અનંતગણા કહ્યા. - - હવે કાર્મણ શરીર પ્રયોગ બંધ –
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit