Pramāṇa · Search · About · API

Viyahapannatti 638

Viyāhapannatti: ṭīkānusārī vivecana 638

Language
Gujarati

638

વિવેચન :–૪૩૨
જે પુદ્ગલો એક વર્ણને ત્યાગીને બીજા વર્ણમાં જાય, તે વર્ણ પરિણામ. એ પ્રમાણે બધે જાણવું. પરિમંડલ સંસ્થાન વલયાકાર છે. યાવત્‌ શબ્દથી વૃત્ત, ત્ર્યંસ, ચતુરસ્ર સંસ્થાન પરિણામ જાણવા.

Linked texts (1)