Viyahapannatti 648
Viyāhapannatti: ṭīkānusārī vivecana 648
- Language
- Gujarati
648
‘ભગવતી’ સૂત્ર-૪૩૯ :– [૯/૧/૪૩૯]
તે કાળે, તે સમયે મિથિલા નામે નગરી હતી-વર્ણન. માણિભદ્ર ચૈત્ય હતું - વર્ણન, સ્વામી પધાર્યા. પર્ષદા નીકળી યાવત્ ગૌતમ સ્વામી પર્યુપાસના કરતા આ પ્રમાણે બોલ્યા - ભગવન્! જંબૂદ્વીપ નામક દ્વીપ ક્યાં છે? ભગવન્! જંબૂદ્વીપ કયા આકારે છે? એ પ્રમાણે જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ કહેવી યાવત્ એ પ્રમાણે જ પૂર્વ-પશ્ચિમ, જંબૂદ્વીપમાં ૧૪,૫૬,૦૦૦ નદીઓ કહેલી છે. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit