Pramāṇa · Search · About · API

Viyahapannatti 666

Viyāhapannatti: ṭīkānusārī vivecana 666

Language
Gujarati

666

વિવેચન :–૪૫૧, ૪૫૨
સંતર - સમયાદિ કાળ અપેક્ષાથી વિચ્છેદ સહિત. તેમાં એકેન્દ્રિયોનો અનુસમય ઉત્પાદથી નિરંતરત્વ, બીજાના ઉત્પાદમાં વિરહ પણ હોય તેથી સાંતરત્વ, નિરંતરત્વ કહેવું. ઉત્પન્ન થયેલની ઉદ્વર્તના પણ થાય, તે કહે છે - X - ઉદ્વર્તોનું કોઈક ગત્યંતરમાં પ્રવેશન થાય, તેથી તેનું નિરૂપણ કરે છે –

Linked texts (1)