Pramāṇa · Search · About · API

Viyahapannatti 667

Viyāhapannatti: ṭīkānusārī vivecana 667

Language
Gujarati

667

ભગવન્‌! પ્રવેશનક કેટલા ભેદે છે? ગાંગેય! ચાર ભેદે. તે આ - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, દેવ-પ્રવેશનક.
ભગવન્‌! નૈરયિક પ્રવેશનક કેટલા ભેદે છે? ગાંગેય! સાત ભેદે. તે આ – રત્નપ્રભાપૃથ્વી નૈરયિક યાવત્‌ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક-પ્રવેશનક. - - ભગવન્‌! એક નૈરયિક, નૈરયિક-પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય? ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય.
ભગવન્‌! બે નૈરયિક નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં? ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય - અથવા - એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં હોય - અથવા - એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય યાવત્‌ એક રત્નપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય.
અથવા - એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય યાવત્‌ અથવા એક શર્કરાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય.
અથવા - એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં હોય યાવત્‌ અથવા એક વાલુકાપ્રભામાં, એક અધઃ-સપ્તમીમાં હોય. આ પ્રમાણે એક-એક પૃથ્વીને છોડતા યાવત્‌ અથવા એક તમામાં અને એક અધઃસપ્તમીમાં હોય.
ભગવન્‌! ત્રણ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય? ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. અથવા - એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં હોય યાવત્‌ અથવા એક રત્નપ્રભામાં, બે અધઃસપ્તમીમાં હોય. (૬). - અથવા - બે રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં હોય યાવત્‌ અથવા બે રત્નપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૨). - અથવા એક શર્કરાપ્રભામાં, બે વાલુકાપ્રભામાં હોય યાવત્‌ અથવા - એક શર્કરાપ્રભામાં, બે અધઃસપ્તમીમાં હોય. (૧૭)
- અથવા - બે શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય યાવત્‌ - અથવા - બે શર્કરાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૨૨). એ પ્રમાણે જેમ શર્કરાપ્રભામાં કથન કર્યુ તેમ સર્વે પૃથ્વીમાં કહેવું યાવત્‌ - અથવા - બે તમામાં, એક અધઃસપ્તમીમાં હોય (૪,૪,૩,૩,૨,૨,૧,૧ - કુલ ૪૨).
અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય - અથવા - એક રત્નપ્રભા, એક શર્કરાપ્રભા, એક પંકપ્રભામાં હોય, યાવત્‌ - અથવા - એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૫) - અથવા - એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં હોય. - અથવા - એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય. એ રીતે યાવત્‌ - અથવા - એક રત્નપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૯)
- અથવા - એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય, યાવત્‌ - અથવા - એક રત્નપ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૨). - - અથવા - - એક રત્નપ્રભામાં એક ધૂમપ્રભામાં, એક તમામાં હોય - અથવા - એક રત્નપ્રભામાં, એક ધૂમ પ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૪).
- અથવા - એક રત્નપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૧૫) - અથવા -એક શર્કરા-પ્રભામાં, એક વાલુકા પ્રભામાં, એક પંકપ્રભામા હોય - અથવા એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય, યાવત્‌ - અથવા - એક શર્કરા પ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૯)
- અથવા - એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય યાવત્‌ એક શર્કરાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૨૨) - - અથવા - - એક શર્કરાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમામાં હોય, - અથવા - એક શર્કરાપ્રભામાં, એક ધૂમ પ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૨૪) - - અથવા - - એક શર્કરાપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૨૫)
- અથવા - એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં હોય. - અથવા - એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક તમામાં હોય - અથવા - એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૨૮) - - અથવા -એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમામાં હોય - અથવા - એક વાલુકાપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૩૦) - અથવા - એક વાલુકાપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય (૩૧) - અથવા એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક તમામાં હોય, - અથવા - એક પંકપ્રભામાં, એક ધૂમપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૩૩) - અથવા એક પંકપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૩૪) અથવા એક ધૂમપ્રભામાં, એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય. (૩૫)
ભગવન્‌! ચાર નૈરયિક નૈરયિક પ્રવેશનથી પ્રવેશતા શું રત્નપ્રભામાં હોય? પૃચ્છા. ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃ સપ્તમીમાં હોય (૭) - - એક રત્નપ્રભામાં. ત્રણ શર્કરાપ્રભામાં હોય યાવત્‌ - અથવા - એક રત્નપ્રભામાં, ત્રણ અધઃસપ્તમીમાં હોય (૬) - - અથવા બે રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં હોય યાવત્‌ બે રત્નપ્રભામાં, બે અધઃસપ્તમીમાં હોય. (૧૨) - - અથવા ત્રણ રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં હોય યાવત્‌ અથવા ત્રણ રત્નપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૮).
- અથવા - એક શર્કરાપ્રભામાં, ત્રણ વાલુકાપ્રભામાં હોય. એ પ્રમાણે રત્નપ્રભા માફક શર્કરાપ્રભા પણ કહેવું. (૫) એ રીતે એક-એક સાથે યોગ કરી યાવત્‌ - અથવા - ત્રણ તમામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૨,૯,૬,૩ - કુલ-૬૩ ભંગ થયા.)
- અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, બે વાલુકાપ્રભામાં હોય યાવત્‌ - અથવા - એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં યાવત્‌ બે અધઃસપ્તમીમાં હોય (૫).
અથવા - એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં હોય યાવત્‌ અથવા એક રત્નપ્રભામાં, બે શર્કરાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૦) - - અથવા બે રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ યાવત્‌ બે રત્ન૦ એક શર્કરા૦ એક અધઃસપ્તમીમાં (૧૫) - - અથવા - એક રત્ન૦ એક વાલુકા૦ બે પંક૦ યાવત્‌ - એક રત્ન૦ એક વાલુકા૦ બે અધઃસપ્તમી૦
આ આલાવા મુજબ ત્રિકસંયોગની જેમ કહેવું યાવત્‌ બે ધૂમ૦ એક તમા, એક અધઃસપ્તમીમાં હોય (૧૦૫)
અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક પંકપ્રભામાં હોય યાવત્‌ - અથવા એક રત્નપ્રભામાં, એક શર્કરાપ્રભામાં, એક વાલુકાપ્રભામાં, એક અધઃસપ્તમીમાં હોય (૪) - - અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક અધઃસપ્તમીમાં હોય (૭) - - અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. (૯) - - અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય (૧૦)
અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦માં હોય. યાવત્‌ - અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક અધઃસપ્તમીમાં હોય (૧૩) - - અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમામાં હોય - અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય (૧૫) - અથવા - એક રત્ન૦ એક વાલુકા૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં (૧૬)
અથવા એક રત્ન૦ એક પંક૦ એક ધૂમ૦ એક તમામાં હોય - અથવા - એક રત્ન૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય (૧૮) - - અથવા એક રત્ન૦ એક પંક૦ એક તમામાં એક અધઃસપ્તમીમાં હોય (૧૯) - - અથવા એક રત્ન૦ એક ધૂમ૦ એક તમામાં, એક અધઃસપ્તમીમાં હોય (૨૦) - - અથવા એક શર્કરા૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ પ્રભામાં હોય એ પ્રમાણે જેમ રત્નપ્રભામાં ઉપરની પૃથ્વી સાથે કહ્યું તેમ શર્કરાપ્રભામાં જાણવું યાવત્‌ એક શર્કરા૦ એક ધૂમ૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય. (૩૦) - - અથવા એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક તમામાં હોય - અથવા - એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. (૩૨) - - અથવા એક વાલુકા૦ એક પંક૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય (૩૩) - અથવા - એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમા એક અધઃસપ્તમીમાં હોય (૩૪) - અથવા - એક પંક૦ એક ધૂમ૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય (૩૫)

Linked texts (1)