Viyahapannatti 669
Viyāhapannatti: ṭīkānusārī vivecana 669
- Language
- Gujarati
669
ભગવન્! પાંચ નૈરયિકો, નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા શું રત્નપ્રભામાં હોય? પૃચ્છા. ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્ અધઃસપ્તમીમાં હોય. -અથવા - એક રત્નપ્રભામાં, ચાર શર્કરાપ્રભામાં હોય યાવત્ - અથવા - એક રત્ન૦ ચાર અધઃસપ્તમીમાં હોય. -અથવા બે રત્ન૦, ત્રણ શર્કરા૦માં હોય યાવત્ અથવા બે રત્ન૦ ત્રણ અધઃ-સપ્તમીમાં હોય -અથવા - ત્રણ રત્ન૦ બે શર્કરા૦ હોય યાવત્ અધઃસપ્તમીમાં હોય. -અથવા - ચાર રત્ન૦ એક શર્કરા૦ હોય યાવત્ અધઃસપ્તમીમાં હોય. - - અથવા - એક શર્કરા૦ ચાર વાલુકા૦માં હોય એ પ્રમાણે રત્નપ્રભા સાથે ઉપરની પૃથ્વીનો સંયોગ કર્યો, તેમ શર્કરાપ્રભામાં કહેવો યાવત્ ચાર શર્કરા૦ એક અધઃસપ્તમીમાં હોય.
આ પ્રમાણે એક-એક સાથે યોગ કરવો યાવત્ ચાર તમામાં,એક અધઃસપ્તમીમાં હોય.- અથવા એક રત્ન૦ એક શર્કરા૦ ત્રણ વાલુકામાં હોય. એ રીતે યાવત્ અથવા એક રત્ન૦ એક શર્કરા૦ ત્રણ અધઃસપ્તમીમાં હોય. - - અથવા - એક રત્ન૦ બે શર્કરા૦ બે વાલુકા૦ હોય, એ પ્રમાણે યાવત્ એક રત્ન૦ બે શર્કરા૦ બે અધઃસપ્તમીમાં હોય. - અથવા બે રત્ન૦, એક શર્કરા૦ બે વાલુકા૦માં હોય યાવત્ બે રત્ન૦ એક શર્કરા૦ બે અધઃસપ્તમીમાં હોય.
અથવા એક રત્ન૦ ત્રણ શર્કરા૦ એક વાલુકામાં હોય. એ પ્રમાણે યાવત્ અથવા એક રત્ન૦ ત્રણ શર્કરા૦ એક અધઃસપ્તમીમાં હોય. - અથવા - બે રત્ન૦ બે શર્કરા૦ એક વાલુકા૦માં હોય એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમીમાં હોય. -અથવા ત્રણ રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ હોય એ પ્રમાણે યાવત્ અથવા ત્રણ રત્ન૦ એક શર્કરા૦ એક અધઃસપ્તમીમાં હોય. - અથવા - એક રત્ન૦ એક વાલુકા૦ ત્રણ પંક૦માં હોય. એ પ્રમાણે આ ક્રમથી ચતુષ્ક સંયોગોમાં કહ્યા મુજબ પાંચમાં પણ ત્રિકસંયોગ કહેવા. વિશેષ એ કે – એક અધિકનો સંયોગ કરવો જોઈએ. એ પ્રમાણે યાવત્ બે પંક૦ એક ધૂમ૦ એક તમઃ૦ એક અધઃસપ્તમીમાં હોય.
અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ બે પંક૦ હોય. એ રીતે યાવત્ બે અધઃસપ્તમીમાં હોય. (૪) - અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ બે વાલુકા૦ એક પંક૦ હોય, એ રીતે યાવત્ અધઃસપ્તમીમાં હોય (૮) - - અથવા એક રત્ન૦ બે શર્કરા૦ એક વાલુકા૦ એક પંક૦માં હોય, એ રીતે યાવત્ એક અધઃસપ્તમીમાં હોય (૧૨) - - અથવા બે રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક પંક૦માં હોય એ રીતે યાવત્ એક અધઃસપ્તમી (૧૬). - - અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ બે ધૂમ૦માં હોય, એ રીતે જેમ ચાર ચતુષ્ક સંયોગ કહ્યા, તેમ પાંચમાં પણ ચતુષ્ક સંયોગ કહેવા. વિશેષ આ - એક સંયોગ અધિક કહેવો. એ રીતે યાવત્ પંક૦ એક ધૂમ૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં.
અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમપ્રભામાં હોય - અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક તમામાં હોય - અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક અધઃસપ્તમીમાં હોય (૩) - - અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમામાં હોય - અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય (૫). -એક શર્કરા, એક પંક૦ એક ધૂમ૦ એક તમામાં હોય. - - અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. (૭) - અથવા એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય (૮) - અથવા - એક રત્ન૦ એક શર્કરા૦ એક પંક૦ એક તમ૦ એક અધઃસપ્તમીમાં હોય. (૯) - અથવા - એક રત્ન૦, એક શર્કરા૦ એક ધૂમ૦ એક તમ૦ એક અધઃ સપ્તમીમાં હોય. (૧૦) અથવા એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક તમામાં હોય. - અથવા - એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. (૧૨) - અથવા - એક રત્ન૦ એક વાલુકા૦ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય (૧૩)
- અથવા - એક રત્ન૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમ૦ એક અધઃસપ્તમીમાં હોય (૧૪) - અથવા એક રત્ન૦ એક પંક૦ યાવત્ એક અધઃસપ્તમીમાં હોય (૧૫) - અથવા એક શર્કરા૦ એક વાલુકા યાવત્ એક તમામાં હોય - અથવા - એક શર્કરા૦ યાવત્ એક પંક૦ એક ધૂમ૦ એક અધઃસપ્તમીમાં હોય. (૧૭) - અથવા - એક શર્કરા યાવત્ એક પંક, એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય. (૧૮) - અથવા એક શર્કરા૦ એક વાલુકા૦ એક ધૂમ૦ એક તમા૦ એક અધઃસપ્તમીમાં હોય (૧૯) - અથવા - એક શર્કરા૦ એક પંક૦ યાવત્ એક અધઃસપ્તમીમાં હોય (૨૦) - અથવા - એક વાલુકાપ્રભામાં યાવત્ એક અધઃસપ્તમીમાં હોય (૨૧).
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit