Viyahapannatti 672
Viyāhapannatti: ṭīkānusārī vivecana 672
- Language
- Gujarati
672
છ નૈરયિક - એકત્વમાં સાત ભંગ, દ્વિક યોગે પાંચ વિકલ્પ – ૧.૫, ૨.૪, ૩.૩, ૪.૨, ૫.૧ તેને દ્વિક સંયોગ ૨૧-થી ગુણતાં ૧૦૫ ભંગ થાય છે. ત્રિકયોગમાં છ ના ત્રિત્વમાં દશ વિકલ્પો છે, તે આ – ૧.૧.૪, ૧.૨.૩, ૨.૧.૩, ૧.૩.૨, ૨.૨.૨, ૩.૧.૨, ૧.૪.૧, ૨.૩.૧, ૩.૨.૧, ૪.૧.૧. તેને ૩૫ વડે ગુણતાં ૩૫૦ વિકલ્પો થાય. ચતુષ્ક યોગમાં તે છ ના ચાર રાશિ વડે સ્થાપતા દશ વિકલ્પો થાય – ૧.૧.૧.૩, ૧.૧.૨.૨, ૧.૨.૧.૨, ૨.૧.૧.૨, ૧.૧.૩.૧, ૧.૨.૨.૧, ૨.૧.૨.૧, ૧.૩.૧.૧, ૨.૨.૧.૧, ૩.૧.૧.૧ આ દશને ૩૫ વડે ગુણતાં ૩૫ ભંગો થાય. પંચક સંયોગમાં છ ના પાંચ ભેદે પાંચ વિકલ્પો થાય. તે આ – ૧.૧.૧.૧.૨, ૧.૧.૧.૨.૧, ૧.૧.૨.૧.૧, ૧.૨.૧.૧.૧, ૨.૧.૧.૧.૧. સાતે પૃથ્વીમાં ૨૧ વિકલ્પોને પાંચ વડે ગુણતાં ૧૦૫ ભંગો થાય. ષટ્ક સંયોગે-૬ ભંગ. કુલ-૯૨૪ ભંગ થાય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit