Viyahapannatti 673
Viyāhapannatti: ṭīkānusārī vivecana 673
- Language
- Gujarati
673
ભગવન્! સાત નૈરયિકો, નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા પૃચ્છા. ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્ અધઃસપ્તમીમાં હોય (૭)
અથવા એક રત્ન૦ છ શર્કરા૦ હોય. એ રીતે આ ક્રમથી જેમ છ ના દ્વિકસંયોગમાં કહ્યું તેમ અહીં કહેવું. વિશેષ આ – એક ભંગ અધિક સંયોજવો. બાકી પૂર્વવત્. ત્રિકસંયોગમાં, ચાર-પાંચ-છ સંયોગમાં જેમ છ ના કહ્યા, તેમ સાતના પણ કહેવા. વિશેષ આ – એક ભંગ અધિક કહેવો યાવત્ ષટ્કગસંયોગ- અથવા - બે શર્કરા૦ એક વાલુકા૦ યાવત્ એક અધઃસપ્તમીમાં હોય-અથવા-એક રત્ન૦ એક શર્કરા૦ યાવત્ એક અધઃસપ્તમીમાં હોય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit