Pramāṇa · Search · About · API

Viyahapannatti 675

Viyāhapannatti: ṭīkānusārī vivecana 675

Language
Gujarati

675

ભગવન્‌! આઠ નૈરયિકો નૈરયિક પ્રવેશનકથી પ્રવેશતા પૃચ્છા. ગાંગેય! રત્નપ્રભામાં હોય યાવત્‌ અધઃસપ્તમીમાં હોય. - અથવા - એક રત્ન૦ સાત શર્કરા૦માં એ પ્રમાણે દ્વિક યાવત્‌ ષટ્ક સંયોગમાં જેમ સાતમાં કહ્યું તેમ આઠમાં પણ કહેવું. વિશેષ આ – એક-એક અધિક સંયોગ કરવો. બાકી પૂર્વવત્‌ યાવત્‌ ષટ્ક સંયોગ અથવા ત્રણ શર્કરા૦ એક વાલુકા૦ યાવત્‌ એક અધઃસપ્તમીમાં હોય - અથવા - એક રત્ન૦ યાવત્‌ એક તમા૦ બે અધઃસપ્તમીમાં હોય - અથવા - એક રત્ન૦ યાવત્‌ બે તમા૦ એક અધઃસપ્તમીમાં હોય. એ પ્રમાણે સંયોગ કરતાં યાવત્‌ - અથવા - બે રત્ન૦ એક શર્કરા૦ યાવત્‌ એક અધઃસપ્તમી.

Linked texts (1)